
પોતીકી ઓળખ ઊભી કરવાની મથામણ : ‘રાશવા સ ૂરજ’
Author(s) -
કાન્તત માલસતર Mr.
Publication year - 2018
Publication title -
towards excellence
Language(s) - Uncategorized
Resource type - Journals
ISSN - 0974-035X
DOI - 10.37867/te100217
Subject(s) - computer science
દલપત ચૌહાણ પાસેથી ‘મલક’ (1991), ‘ગીધ’ (1999) અને ‘ભળભાાંખળાં’ (2004) પછી ‘રાશવા સ ૂરજ’ (2012) નવલકથા મળે છે. આ નવલકથા આઝાદી પ ૂવેના બે દાયકાને આલેખે છે. ‘ભળભાાંખળાં’નો ઉત્તરાધધ ‘રાશવા સ ૂરજ’માાં છે. અહીં ‘ભળભાાંખળાં’ નવલકથાના જ મણણ, વાલો, અંબા, પશા નાથા, ઉગરા ભગત જેવા પાત્રો સાથે જેઠા બેચર, મ ૂળો, રઈ, નારસ ાંગ મખુ ી, નાનજી ભગત જેવાાં બીજા કેટલાાંય પાત્રો છે. અહીં કોઈ એક પાત્ર નાયક-નાયયકારૂપે નથી આવતુાં પણ સમગ્ર સમાજ નાયકરૂપે આવે છે. કથાનો આરાંભ દણલત વાલા-અંબાની દીકરી મણણના લગ્નમાાં ઢોલ વગાડતાાં અનેબેડુાં અપાતાાં ગામના રૂઢઢચસ્ુત ઠાકોરો વીફરે છેનેજાન પર હુમલો કરે છે– ઘટનાથી થાય છે ને મણણનુાં આણુાં વાળવાના પ્રસગાં થી કથા પરૂી થાય છે. આ બે ઘટના વચ્ચે નવલકથાકારે આઝાદી પવૂ ેના ઉત્તર ગજુ રાતના દણલત સમાજની સામાજજક, સાસ્ાં કૃયતક અને આયથિક સ્સ્થયતને તતાં ોતતાં ઉજાગર કરી છે.