
‘નારીના અવનવા મનોભાવોનેપ્રદર્શિ ત કરતી લઘનુ વલકથા ‘ગાધાં ારી’
Author(s) -
ચીમનલાલ બી. કોળી
Publication year - 2018
Publication title -
towards excellence
Language(s) - Uncategorized
Resource type - Journals
ISSN - 0974-035X
DOI - 10.37867/te100214
Subject(s) - environmental science
પ્રાચીન સાહિત્યમાાં જુદાાં જુદાાં પ્રદેશોની ઘણી કથા આપણને ઉપલભ્ધ છે. જેમાાં માનવજીવનના વાસ્તવવક જીવનધોરણથી દૂર મોટેભાગેઅસભાં વવત લાગતા તેમજ ચમત્કારી એવા પ્રસ ાંગો અને પાત્રો ભરપ ૂર જોવા જાણવા મળે છે. પ્રાચીન ગ્ર ાંથોમાાં ‘મિાભારત’ને ‘ભારત પાાંચમો વેદ’ આમ કિી તેનુાં ઘણુાં મોટુાં મિત્વ કરવામાાં આવ્ુાં છે. માનવજીવનનાાં બધા જ પાસાઓને સ્પશશ કરતાાં ‘મિાભારત’ વવશેએવુાં કિેવાય છે કે, જે મિાભારતમાાં નથી, તે જગતમાાં બીજે કયાાંય જોવા નથી મળતુાં અનેજે જગતમાાં જોવા મળેછેતેમિાભારતમાાં અવશ્ય જોવા મળેછે. સાપ્રાં ત્ગુ ના માનવીઓના જીવન સાથેમલૂ વણી કરી શકાય એટલી િદ સધુ ી તેમાાં વાસ્તવવકતાના દશશન થાય છે. મિાભારત ગ્ર ાંથ એ બધા ગ્ર ાંથોમાાં મોટી ખાણ ગણાય છે. મિાભારતમાાં આપણને માનવીય જગતના તમામ પાસાાંઓ જોવા મળે છે. એમાાંથી માનવીના પ્રયત્ન, ઈચ્છાઓ, વેરભાવ, મૈત્રીભાવ આ બધુાં તો મળેજ છે; સાથે સાથે તેમાાંથી વિી આવતી કથાઓ સ ાંકળાયને અમરત્વ ધારણ કરે છે. મિાભારત ગ્ર ાંથમાાં અનેક પાત્રોની વાત મિાભારતકારે કરી છે. આ અનેક પાત્રો અનેક જ્ઞાવતઓ ચારે વણોના માનવીય પાત્રો છે. તેપાત્રો વવશેદુવનયાની મોટા ભાગની ભાષાઓમા,ાં જુદાાં જુદાાં સાહિત્યસ્વરૂપોમા,ાં જુદી જુદી કૃવતઓમાાં સર્જન થયેલુાં જોવા મળે છે. આ સમગ્ર કથાના પાત્રોના આપણનેબીજો કોઈ પયાશય મળતો નથી. જેમકે, ‘ગાધાં ારી’ લઘનુ વલકથાના સર્જક ‘ગાધાં ારી’ની પ્રસ્તાવના એટલેકે વ્-ુફાઈન્ડરની ફ્રેમ’માાં નોંધેછેકે.. “મનેએ બધુાં ફાંફોસતાાં મિાભારતનાાં પરુુષ પાત્રો જેટલો જ એની સ્ત્રીઓમાયાં રસ પડયો;...”(િસમખુ બારાડી-ગાધાં ારી; પ.ૃ૨) મિાભારતનાાં પરુુષપાત્રો જેવા કે વયાસ, ભીષ્મ, ધતૃ રાષ્ર અનેવવદુર, તો બીજી તરફ સ્ત્રીપાત્રો જેવા કે માતા સત્યવતી, ગાધાં ારી અનેવવદુરની માતા કચ્છપી.