
અન્ના શતાબ્દી ગ્રંથાલય: આધનુિક ગ્રંથાલય િો એક ઉત્તમ િમિુ ો
Author(s) -
લગ્ધીર રબારી
Publication year - 2018
Publication title -
towards excellence
Language(s) - Uncategorized
Resource type - Journals
ISSN - 0974-035X
DOI - 10.37867/te100209
Subject(s) - chemistry
વિશ્વના સૌથી મોટા ગ્ર ંથાલયો માં લાયબ્રેરી ઓફ કોંગ્રેસ, બ્રબ્રટીશ લાયબ્રેરી, વિસ િેલેસ લાયબ્રેરી િગેરે ગ્રથં ાલયો ન ં નામ આિે છે.એવશયામાં િણ આિા ભવ્ય (વિશાળ) ગ્ર ંથાલયો ની ખોટ નથી. વિશ્વ નાં આિા મહાન ગ્ર ંથાલયો માંન ં એક ગ્ર ંથાલય કે જે એવશયાન ં બીજા ન ંબર ન ં સૌથી મોટ ં ગ્ર ંથાલય, ભારત માં િણ આિેલ ં છે. પસ્ તક પ્રેમી, તાવમલનાડ ના ભતૂ પિૂ વ મખ્ યમત્રં ી શ્રી અન્ના દ રાઈ એ સાંસ્કૃવતક િારસાને સાચિનારા ગ્રથં ાલયન ં મહત્િ સમજ્ ં અનેએવશયાન ં બીજા નબં રન ં સૌથી મોટ ં ગ્રથં ાલય તેમની યાદ માં ચેન્નાઈ માં બનાિિાન ં નક્કી થ્, ં અનેબન્. ં જેન ં નામ તેમના નામ ઉિરથી “અન્ના શતાબ્દી ગ્ર ંથાલય” એવ ં રાખિામાં આવ્્ ં છે. જોકે આિી શરૂઆત તો ગજ રાતે િણ કરિાની જરૂર હતી, કારણકે કે ૧૯૧૦ મા ભારતમાં ગ્ર ંથાલય શાસ્ત્રનો વિકાસ કરનારામહારાજા સયાજી રાિ ગાયકિાડ- 3 ન ં શાસન ગજ રાત માં હત. ં જેમનેગજ રાત નાં ગામડે ગામડે, જજલ્લેજજલ્લે, તાલક ે તાલક ે અનેબ્લોક લેિલે ગ્ર ંથાલયો ન ં ઝાળં ફેલાવ્્ હત. ં તેમનેઅમેરરકાના ગ્ર ંથિાલ શ્રી ડબલ ં બડોન ને૧૯૧૦ મા ભારત બોલાિી િડોદરામાં સિવ પ્રથમ ગ્ર ંથિાલો ને ગ્ર ંથાલયની ની િૈજ્ઞાવનક ઠબે સ ંભાળિા માટે લીમ (ટ્રેનીગ) આિિાની શર કરી હતી, ભારતમાં સિવ પ્રથમ ગ્ર ંથાલય શાસ્ત્રનો અભ્યાસક્ર ગજ રાતમાં િડોદરામાં ચાલ થયો હતો.