
‘ડૂમો’ નવલકથા માાં પરિવેશ
Author(s) -
Pradeep Joshi
Publication year - 2018
Publication title -
towards excellence
Language(s) - Uncategorized
Resource type - Journals
ISSN - 0974-035X
DOI - 10.37867/te100114
Subject(s) - computer science
હરીશ વટાવવાળાની ‘ડૂમો’ (૨૦૦૩) નવલકથાનુું કથાવસ્તુઆત્મકથાત્મક છે. અહીં તેમણેતેમનાઅંગત પ્રસગું ોનેકથાસ્વરૂપ આપીનેતેમના જીવનનાું કેટલાક રહસ્યોનુું ઉદધાટન કયુું છે. આ રહસ્યોનેપામવા તેમણેતેમની આજુબાજુ વવખરાયેલાું પાત્રોને‘એક પ ુંગતે’ એકઠાું કરી તેની વવવશષ્ટતાઓને તારવીકથાબીજ ને ગવત આપી છે. નવલકથા ની ખાસ વવવશષ્ટતા તો એ છે કે એ પાત્રો જાણે કે ભાવકનીઆજુબાજુના પરરપેક્ષ્યમાું જ વવહરતાું હોય ! એવી અનભુ વૂત થયા વગર રહતે ી નથી